ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ

ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજમાં આપનું હાર્દિક સ્વાગત છે!!

ઘાંચી સમાજ વિષે જાણીએ

સમાજનો વિસ્તાર

ગુજરાતમાં ઘાંચી સમાજ મુખ્યત્વે તમામ જીલ્લાઓમાં વસવાટ કરે છે. રાજ્યમાં હાલ ઘાંચીઓ ની વસ્તી લગભગ ૧૮,૦૦,૦૦૦ (૧૮ લાખ) જેટલી છે. ગુજરાત માં મુખ્યત્વે લગભગ ૩૨ જેટલા સમાજો નો સમાવેશ થાય છે.

સમાજનું કેન્દ્રિય કાર્યાલય

તમામ ગુજરાતના પેટા ઘાંચી સમાજો ને આવરી લેતું અને ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ નું કેન્દ્રીય કાર્યાલય અમદાવાદ ના હાર્દ સમા ખાનપુર મા આવેલ છે.

સમાજનું મકાન

ખાનપુર સ્થિત આવેલ ઘાંચી સમાજ ના મકાન માં હોસ્ટેલ ,તેમજ બજાર કરતા રાહત દર ના સુવિધા વાળા ગેસ્ટ હાઉસ ની વ્યવસ્થા છે જેમાં એર કંડીશન રૂમો ની વ્યવસ્થા છે જેનો લાભ વિદ્યાર્થીઓ , દર્દીઓ તેમની સાથે આવનાર સગાઓ, મુસાફરો, ધંધાર્થીઓ વગેરે લે છે.

સમાચાર


જાહેરાતો

Scroll to top