શું તમે કોઈ જાહેરાત આપવા માંગો છો?
અસ્સલામુ અલૈકુમ વારહ્માતુલ્લાહ, તમામ ઘાંચી ભાઈઓ ને સૂચિત થાય કે તમો અહિયાં તમારા ધંધા, રોજગાર, લગ્ન વિષયક કે પ્રસંગ બાબતે અહી પોતાની જાહેરાત મફત** મૂકી શકો છો. અહી માત્ર નીચે મુજબની જાહેરાત મોકલ્વી.
** હાલ ના તબક્કે આ જાહેરાત નિશુલ્ક રાખવામાં આવેલ છે.