WANTED – CLARK/ASSISTANT MANAGER

ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના મકાન પર એક સહાયક ક્લાર્ક / સહાયક મેનેજરની પદવી ખાલી થયેલ હોવાથી લાયક અને મેહેનતું વ્યક્તિ તરતજ નીચે ના સરનામે તથા પોતાના જીલ્લાના કારોબારીનો સંપર્ક કરી બયોડાટા પહોચતો કરવો. ઇન્ટરવ્યુ માટે અગાઉ જાણ કરવામાં આવેશે. પોતાની ચાલુ નંબર લખવો.

  • જગ્યા – ૧
  • લાયકાત – ગ્રેજુએટ
  • વિશેષ લાયકાત – ગુજરાતી ટાઈપીંગ જરૂરી, ઈમાનદાર, મેહેનતું

નૂર મુહંમદભાઈ મીનાપરા, મેનેજર, ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ, ખાનપુર, અમદાવાદ

call on +918200423323 or email us at adi.kodefolks@gmail.com

Scroll to top