કુરાનમાં દાન તેમજ લોકોની ભલાઈનો હુકમ
﷽
આયાતના એકભાગ નો ખુલાસો
તમે (ઉમ્મત એ ખાતેમુલ અમ્બીયાહ) બેહતરીન ઉમ્મત છો (તમામ ઉમ્મતોથી) અને તમને લોકો માટે (તમામ દુનિયાના લોકો ના નફા માટે ) બનવામાં આવ્યા છો.

સાંભળ્યુંછે કે જે સમાજની અંદર ખુદના નામથી દેવાની ભાવના વધુ હશે ટે સમાજની પ્રગતિ નીશ્ચિત છે. જો સમાજનું દાન અને સમાજનું વિચારક મંડળ જો સાચી વાટ પર આવી જાયતો સમાજની રાજકીય, ઔધોગિક તેમજ વ્ય્વહારીક દ્રષ્ટિએ પ્રગતિ સુનિશ્ચિત થઇ જતી હોય છે. ઘાંચી સમાજની આ પેઢી એવા જમાનાથી પસાર થયી રહી છે કે જો હવે આ સમાજના યુવાનો, ઘરડા, વિદ્યાર્થીઓ, દીકરીયો, સીક્ષીતો, તેમજ તમામ વર્ગના જન પ્રજાને જો કોઈ વાત કે આદેશ પર સમજાવવું પડે તો બહુ દુખત કેહવાય. એનું કારણ એ છે કે હાલની પરિસ્થિતિઓ એવી છે કે વ્યક્તિ જાતેજ સમજદાર બની જાય છે અને તેને કોઈ સિક્ષણ ની આવશ્યકતા રહેતી નથી.
તો ચાલો સમાજને સમાજ બનાવીએ અને એક એવા માધ્યમ પર એકત્રિત થયીયે કે આવનાર પેઢીઓ હમેશા માટે આભારી રહે.
સમાજના મહાનુભાવો
મર્હુમ હાજી સુલેમાનભાઈ કાસમભાઈ મકવાણા
દાનવીર ઉદાર દિલ અને સમાજ સેવી
જનાબ હાજી યુસુફભાઈ અહેમદભાઈ લાકડાવાલા
સમાજના વિદ્યાર્થી ભવનના બિલ્ડીંગના મોટા દાનવીર
જનાબ હાજી અબ્દુલ ગફ્ફરભાઈ
પરમાર
સમાજના પાયાના વ્યક્તિઓ માંથી એક